Methi Mutter Malai

Methi Mutter Malai

Methi Mutter Malai is the tastiest dish as Indian Curry making with Fenugreek Leaves, Peas and Cream/ Malai. It is generally found in Indian and Punjabi Restaurants.  

मेथी मठर मलाई मेथी की पत्तियां, मटर और मलाई के साथ भारतीय करी बनाने वाली स्वादिष्ट डिश है। यह आम तौर पर भारतीय और पंजाबी रेस्तरां में पाया जाता है।

મેથી મટર મલાઈ એ મેથીની પત્તા, વટાણા અને ક્રીમ / મલાઈ સાથે ભારતીય બનાવટ તરીકે સ્વાદિષ્ટ વાનગી છે. તે સામાન્ય રીતે ભારતીય અને પંજાબી રેસ્ટોરાંમાં જોવા મળે છે.


Ingredients / सामग्री / સામગ્રી
1.Chopped Fenugreek Leaves / कटी हुई मेथी / સમારેલી મેથી - : 2 Cup
2. Boiled peas / उबला हुआ मटर /બાફેલા વટાણા - : 1 Cup
3. Cream / मलाई / મલાઈ - : 1 Cup
4. Oil / तेल / તેલ - : 5 Small Spoon
5. Red Chilli Powder / लाल मिर्च पाउडर / લાલ મરચું પાવડર - : 1 Small Spoon
6. Turmeric Powder / हल्दी पाउडर /હળદર પાવડર - : 1/2 Small Spoon
7. Salt / नमक / મીઠું - : As per Taste / स्वादानुसार / સ્વાદ અનુસાર 
8. Garam Masala / गरम मसाला /ગરમ મસાલો - : 1 Small Spoon
9. Chopped coriander /कटा हरा धनिया / સમારેલી કોથમીર  - As Per Need

For Paste /पेस्ट के लिए / પેસ્ટ માટે
1. Pieces of cashew nuts /કાજુ ના ટુકડા /काजू के टुकड़े - : 10 - 15 Pieces
2. Tomatoes / टमाटर / ટામેટાં - : 2 Pieces
3. Chopped Onion / कटा हुआ प्याज /સમારેલી ડુંગળી - : 1 Piece
4. Ginger /अदरक / આદું - : Small Piece
5. Chopped Garlic / कटा हुआ लहसुन / સમારેલુ લસણ - 4-5 Piece
6. Chopped Green Chili / कटी हुई हरी मिर्च /સમારેલા લીલા મરચા - 4 Pieces

First put 1 teaspoon of oil in a pan, allow the contents of the paste to simmer for 5 minutes on low heat.Then let it cool down a bit. Then take it into the bowl of the mixer and grind it. Then take one spoon of oil in a pan and heat it. Add chopped fenugreek leaves and cook for 5 minutes. Then cold it in a dish. Then heat 4 tablespoons oil in a pan. Stir in prepared paste and stir. Then add turmeric, Red chili powder, salt to it. Let it cool for 5 to 7 minutes or until the aroma comes out.Stir in a little bit. If the paste sticks to the pan, add some water and stir. Now add the prepared fenugreek leaves and boiled peas and cream and leave it for 5-6 minutes.Then add hot spices and chopped Coriander.

Then Serve Hot Methi Mutter Malai with Naan and Paratha.

If you Like our Content then Please Comment and Share...

सबसे पहले एक पैन में 1 चम्मच तेल डालें, पेस्ट की सामग्री को कम गर्मी पर 5 मिनट तक उबलने दें। फिर इसे थोड़ा ठंडा होने दें। फिर इसे मिक्सर के कटोरे में लें और इसे पीस लें। फिर एक पैन में एक चम्मच तेल लें और उसे गर्म करें। कटी हुई मेथी डालें और 5 मिनट तक पकाएं। फिर इसे एक डिश में सूखा लें। फिर एक पैन में 4 बड़े चम्मच तेल गरम करें।
इसमें तैयार पेस्ट मिलाएं और हलचल करें। फिर इसमें हल्दी, लाल मिर्च पाउडर, नमक मिलाएं। इसे थोड़ी देर या 5 - 7 मिनट तक उबलने दें। यदि पेस्ट पैन में चिपक जाता है, तो थोड़ा पानी डालें और हिलाएं। अब इसमें तैयार मेथी के बीज और उबले हुए मटर और क्रीम मिलाएं और 5-6 मिनट के लिए छोड़ दें। फिर गर्म मसाला और कटा हरा धनिया डालें। 

गरमा गरम मेथी मटर मलाई को कोथमीर, क्रीम से सजाए नान या पराठे के साथ परोसें।

अगर आपको हमारी सामग्री पसंद आए तो कृपया कमेंट करें और शेयर करें ...

સૌ પ્રથમ એક કઢાઈ માં 1 ચમચી તેલ નાખો તેમાં પેસ્ટની સામગ્રીને ધીમી આંચે 5 મિનિટ સુધી થવા દો. પછી તેને થોડી વાર ઠંડુ થવા દો. ત્યારબાદ મીક્સર ના બાઉલમાં લઈને એને પીસી નાખો. ત્યારબાદ એક કઢાઈ માં એક ચમચી તેલ લઈને ગરમ કરો. તેમાં સમારેલી મેથી નાખીને 5 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેને એક થાળી માં કાઢી લો. પછી કઢાઈ માં 4 ચમચી તેલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલ પેસ્ટ નાખી હલાવતા રહો. પછી તેમાં હળદર , લાલ મરચું પાવડર, મીઠું ઉમેરો. સુગંધ આવે ત્યાં સુધી અથવા 5 - 7 મિનિટ સુધી થવા દો.થોડી - થોડી વાર માં હલાવતા રહો. જો પેસ્ટ કઢાઈ સાથે ચોંટે તો થોડું પાણી ઉમેરી હલાવતા રહો. હવે તેમાં તૈયાર કરેલી મેથી તેમજ બાફેલા વટાણા અને મલાઈ ભેળવી 5-6 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ગરમ મસાલો અને સમારેલી કોથમીર નાખી હલાવો.
ગરમાગરમ મેથી મટર મલાઈ ને કોથમીર , ક્રીમથી સજાવી નાન કે પરોઠા સાથે સર્વ કરો.

જો તમને અમારી કન્ટેન્ટ ગમતી હોય તો કમેન્ટ અને શેર કરો ...



Comments

Post a Comment

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા