Egg's Bhurji / अंडे की भुर्जी / ઈંડા ની ભુરજી

Egg's Bhurji is easy to made at home and it little bit cheap than restaurants.

अंडे की भुर्जी  घर पर बनाना आसान है और यह रेस्त्रां की तुलना में  सस्ता है।

ઇંડા ભુરજી ઘરે બનાવવાનું સરળ છે અને તે રેસ્ટોરન્ટ કરતા સસ્તું છે.


Ingredients / सामग्री / સામગ્રી

  1. egg's / अंडे / ઈંડા - : 5 Piece
  2. Chopped Onion / कटे हुए प्याज / સમારેલી ડુંગળી - : 3 Piece
  3. Chopped Green Chili / कटी हुई हरी मिर्च / સમારેલા લીલા મરચાં - : 5 Piece
  4. Chopped Tomato / कटा हुआ टमाटर / સમારેલા ટામેટા - : 1 Piece
  5. Red Chili Powder / लाल मिर्च पाउडर / લાલ મરચા પાવડર - : 1 TSP
  6. Turmeric Powder / हल्दी / હળદર -: 1 Small Spoon
  7. Coriander Powder / धनिया पाउडर / ધાણા જીરું પાવડર - : 1 Small Spoon
  8. Hot Spice / गरम मसाला / ગરમ મસાલા - : 1 Small Spoon
  9. Oil / तेल / તેલ - : 4 Spoon
  10. Salt / नमक / મીઠું - : As per Need / आवश्यकता के अनुसार / સ્વાદાનુસાર
  11. Chopped Coriander / कटा हुआ धनिया / સમારેલુ  કોથમીર - : As per Need



Take a Pan first. Heat the oil in it After the oil is heated, add the onion. Allow the onions to rise on a low flame. Let it cook on a slow flame until the onions turn red. After it turns red, add green chillies and tomatoes. And let it simmer for 2 to 3 minutes. Then add Red Chili powder, turmeric powder, salt, coriander powder, Hot Spice. And shake it right. Then break the eggs in a bowl and mix them. Then put the eggs in the pan. After 1 minute shake with a spoon. (Lightly shake) Then let it done on a low flame.After 2 to 3 minutes shake again, add coriander and stir. The eggs are ready to serve hot.

Like and Share If Recipes Like ...

पहले एक कढ़ाई लें। इसमें तेल गरम करें तेल गरम होने के बाद प्याज डालें। प्याज को धीमी आंच पर पकने दें। इसे धीमी आंच पर प्याज के लाल होने तक पकने दें। लाल होने के बाद इसमें हरी मिर्च और टमाटर डालें। और इसे 2 से 3 मिनट तक उबलने दें। फिर इसमें लाल मिर्च पाउडर, हल्दी पाउडर, नमक, धनिया पाउडर, गरम मसाला मिलाएं। और इसे सही से हिलाएं। 


फिर एक कटोरे में अंडे को तोड़े और उन्हें मिलाएं। फिर इस अंडे को पैन में डालें। 1 मिनट बाद चम्मच से हिलाएं। (हल्के हाथ से हिलाएं) फिर धीमी आंच पर होने दें। 2 से 3 मिनट के बाद फिर से हिलाएं, धनिया डालें और हिलाएं। अंडे गर्म परोसने के लिए तैयार हैं।

 रेसिपी पसंद आये तो लाइक और शेर करे .... 

સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં તેલ ગરમ કરો તેલ ગરમ થયા પછી તેમાં ડુંગળી નાખો. ડુંગળી ને ધીમી આંચ પર થવા દો. ડુંગળી લાલ રંગ ની થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર થવા દો. લાલ રંગ ની થઇ જાય પછી તેમાં લીલા મરચાં અને ટામેટા નાખો. અને 2 થી 3 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો નાખો. અને તેને બરાબર હલાવો. પછી એક બાઉલ માં ઈંડા ને તોડી એનું મિશ્રણ કરો. પછી આ ઈંડા ને કઢાઈમાં નાખો. 1 મિનિટ પછી ચમચા વડે હલાવો. (હલ્કા હાથે હલાવો) પછી તેને ધીમી આંચ પર થવા દો.  2 થી 3 મિનિટ પછી ફરીથી હલાવીને તેમાં કોથમીર નાખીને હલાવો. તૈયાર છે ગરમાગરમ સર્વ કરવા માટે ઈંડા ની ભુરજી....

રેસિપી ગમે તો લાઈક અને શેર કરો...



Comments

Popular posts from this blog

Surti (Vati-Dal) Khaman & Curry / सुरती (वाटि - दाल) खमण और करि / સુરતી (વાટી - દાળ) ખમણ અને કઢી

Sukhdi / सुखड़ी / સુખડી

Potatoes With Fingers / भुंगले (Fingers) और आलू / ભૂંગળા અને બટાકા