Coconut's Chutney / नारियल की चटनी / નાળિયેર ની ચટણી
Coconut chutney is South Indian Food. It Can be use with Idli, Dhosa, Uttpam and Appam.
नारियल की चटनी दक्षिण भारतीय खाद्य है। इसे इडली, ढोसा, उत्तपम और अप्पम के साथ इस्तेमाल किया जा सकता है।
નાળિયેરની ચટણી એ સાઉથ ઈન્ડિયન ફૂડ છે. તેનો ઉપયોગ ઇડલી, ઢોસા, ઉત્તપ્પા અને અપ્પમ સાથે થઈ શકે છે.
Ingredients / सामग्री / સામગ્રી
- Fresh Coconut / फ्रेश नारियल / ફ્રેશ નાળિયેર - : 1 Cup
- Daliya / दलिया / દાળીયા - : 1 TSP
- Green Chilies / हरी मिर्च / લીલા મરચાં - : 5 Pieces
- Oil / तेल / તેલ - : 2 TSP
- Mustard / राई / રાઈ - : Small TSP
- Hing / हींग / હીંગ - : 1/4 TSP
- Sweet Lemon / મીઠો લીમડો
- Curry Patta / करी पत्ता / કઢી પત્તા - : 6 to 7 Leaves
- Ginger / अदरक / આદું - : Just a Small Piece
- Peanut / पके हुए सींग / શેકેલી શીંગ - : 1 Spoon
- Salt / नमक / મીઠું - : As per Taste Only
- Water / पानी / પાણી - : As per Need
- Dried Red Chili /सूखे लाल मिर्च / સૂકા લાલ મરચાં
Take a mixer bowl first. Grind green coconut in it. (Remove the back of the coconut) Then add the daliya, Peanut, green chillies, ginger and add water as needed. Then take it out in a bowl. Then heat 2 tbsp oil in a pan. After the oil is hot, add the hing, mustard, curry leaves and dried red chillies. Then pour this tempering in the bowl and stir.
Coconut chutney is ready .... Serve with idli, dosa, uttapam and appam. Keeping coconut chutney in the refrigerator does not spoil it for 3-4 days.
If you like our receipe then please like, share, comment and follow.
सबसे पहले एक मिक्सर बाउल लें। इसमें हरे नारियल को काट लें। (नारियल के पिछले भाग को निकालके ) फिर दालिया , शिंग, हरी मिर्च, अदरक डालें और आवश्यकतानुसार पानी डालें और इस मिश्रण को पीस ले। फिर इसे एक कटोरे में निकाल लें। फिर एक पैन में 2 बड़े चम्मच तेल डालकर गर्म करें। तेल गरम होने के बाद, हिंग, राई, करी पत्ता और लाल मिर्च डालें। फिर इस तड़के को कटोरे में डालें और हिलाएं।
नारियल की चटनी तैयार है .... इडली, डोसा, उत्तपम और अप्पम के साथ परोसें। नारियल की चटनी को फ्रिज में रखने से 3 - 4 दिन तक खराब नहीं होते हैं।
अगर आपको हमारी रेसिपी पसंद आइ तो लाइक, शेयर, कमेंट और फॉलो करें।
સૌ પ્રથમ એક મીક્સર બાઉલ લો. તેમાં સમારેલું લીલું નારિયેળ લો. (નારિયેળ ની પાછળ ની છાલ ઉતારીને સમારો) ત્યારબાદ દાળિયા, શીંગ, લીલા મરચાં , આદું જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને પીસી નાખો. પછી તેને એક બાઉલ માં કાઢી લો.ત્યારબાદ કઢાઈ માં 2 ચમચી તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ, રાઈ, કઢી પત્તા અને લાલ મરચાં નાખી થવા દો. પછી આ તડકાને બાઉલમાં નાખીને હલાવો.
તૈયાર છે નારિયેળની ચટણી....ઈડલી, ઢોસા, ઉત્તપ્પા અને અપ્પમ સાથે સર્વ કરો. આ ચટણી ફ્રીઝમાં રાખવાથી 3 - 4 દિવસ સુધી બગડતી નથી.
જો તમને અમારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને ફોલો કરો.
Great Dear..
ReplyDelete